શ્રી જટાશંકર મહાદેવની તીર્થભૂમિમાં પૂ. બાલાનંદજી બાપુએ તેમના ત્રણ સેવકોને દીક્ષા ૧૯૮૨-૮૩ની સાલમાં આપેલ હતી. જેમાના (૧) બ્રુ. શિવાનંદ બાપુ ગુરૂ બાલાનંદજી બાપુ (૨) બ્ર. પૂર્ણાનંદજી બાપુ ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ. (૩) શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ. હાલમાં બ્ર. શિવાનંદજી બાપુ. પુ. બાલાનંદજી બાપુની કૃપાથી શરૂઆતમાં શ્રી જટાશંકર મહાદેવમાં સેવા કરતા હતા. ત્યારબાદ સોનરથ નદીના કિનારે આવેલ ગામ-વધાવી પાસે આવેલ. શ્રી ભૂરિયા હનુમાનજી મંદિરની જગ્યામાં આશરે બારેક વરસ સુધી કાર્યભાર સંભાળેલ અને ત્યાં ભક્તિભાવથી પુજાપાઠ કરેલ, અને તે જગ્યાનો વિકાસ કરેલ. ત્યારબાદ છેલ્લા ૧૨ વરસથી પણ વધુ સમયથી તેઓશ્રી નાગેશ્વર મહાદેવ તેમજ ખડખડીયા હનુમાનની જગ્યા, જે જોષીપુરા, સરદારપુરા, રેલ્વે સ્ટેશનની સામે જુનાગઢ મુકામે આવેલ છે. તે જગ્યામાં સેવાપુજા, અર્ચના, ધ્યાન, યોગભક્તિ કરે છે. અને પૂ. ગુરુજીની અસીમ કપાથી, અને આશીર્વાદથી તે જગ્યામાં ઉત્તરોતર આધ્યાત્મિક ઉન્નતિ, અને પ્રગતિના શિખરો સર કરી રહ્યાં છે. અને ત્યાંની જનતાની ધાર્મિક લાગણીઓમાં વધારો કરી રહ્યા છે. જનતા વધુને વધુ ધાર્મિક બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પૂ. ગુરૂજીના બીજા શિષ્ય શ્રી પુર્ણાનંદજી ગુરુશ્રી બાલાનંદજી ૧૯૮૨-૮૩ની સાલમાં દિક્ષા લીધી.
આશીર્વાદથી મહંત તરીકે ૨૦૦૩ની સાલમાં, બીજા શિષ્ય શ્રી પુર્ણાનંદજી ગુરૂશ્રી બાલાનંદજીની વરણી કરવામાં આવેલ, અને હાલમાં છેલ્લા ૧૮ વરસથી (અઢારેક) બ્ર. શ્રી પર્વાનંદ બાપુ ગુરૂ શ્રી બાલાનંદજી બાપુ શ્રી જટાશંકર મહાદેવ તથા શ્રી રાજ રાજેશ્વરી પીઠ દસ મહાવિદ્યા જ્યાં સ્થાપિત છે તે જગ્યા સંભાળે છે. અને તેઓના અથાગ પરિશ્રમ, અને મહેનતથી શ્રી જટાશંકર મહાદેવની જગ્યાનો જીવદ્વાર કરાવેલ છે. અને શીવનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ તેમજ શ્રી પરશુરામ ભગવાનની સ્થાપના કરેલ છે. તેમજ શ્રી રાજ રાજેશ્વરી પીઠ તથા ત્રિપુરાસુંદી જેમાં દસ મહાવિદ્યાની સ્થાપના થયેલ છે, તે જગ્યાની જીતદ્વાર કરી મોટી વિશાળ જગ્યા બનાવેલ છે. પોતે અવિરતપણે સેવા, પુજા- અર્ચના, ઓમ, હવન કરીને શ્રી જટાશંકર મહાદેવની જગ્યા જાગૃત તપોભૂમિને પોતાના અથાગ પ્રયત્નૌથી ટકાવી રાખેલ છે, અને તે ભૂમિની જાગૃતિમાં દિનપ્રતિદિન વધારો કરેલ છે.
પૂ. ગુરુજીના ત્રીજા શિષ્ય શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ મુ. જામખંડોરામાં આવેલ આઈગરૂડીની જગ્યા શ્રી ગુરૂજીની કૃપા, અને આશીર્વાદથી મળેલ, અને તે જગ્યાનો તેઓએ વિકાસ કરેલ, અને જગ્યા સંભાળતા સંભાળતા, હાલમાં શ્રી દિવ્યાનંદજી ગુરૂશ્રી બાલાનંદજી બાપુ બ્રહ્મલીન થયેલ છે.
Temple is a place where Hindu worship our Bhagwan Ram, Shiva, Vishnu, Krishna etc. Proin eget tortor industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type, People ask questions related to Hinduism. specimen book.
People ask questions related to Hinduism. Temple is a place where Hindu worship our Bhagwan Ram, Shiva, Vishnu, Krishna etc. Proin eget tortor industry's standard dummy text ever since the 1500s, when an unknown

Our Approach
We are a Hindu that belives in Lord Rama and Vishnu Deva the followers and We are a Hindu that belives in Lord Rama and Vishnu Deva.
Our mission is to share the Good of Hinduism, Loving, Faith and Serving. People ask questions related to Hinduism. Temple is a place where Hindu worship our Bhagwan Ram, Shiva, Vishnu, Krishna etc. Proin eget tortor industry's standard dummy text ever